GPSSB Mukhya Sevika Bharti 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકા (વર્ગ–૩) સંવર્ગની કૂલ 169 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રક તા. ૧૮/૦૪/૨૦૨૬ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા. ૦૯/૦૫/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) કરવાની રહેશે.
GPSSB Mukhya Sevika Bharti 2026 | ખાલી જગ્યાઓ
| જિલ્લા પંચાયત | ભરવાપાત્ર કૂલ જગ્યાઓની સંખ્યા |
| અમદાવાદ | 03 |
| અમરેલી | 02 |
| આણંદ | 04 |
| અરવલ્લી | 0 |
| બનાસકાંઠા | 0 |
| ભરૂચ | 05 |
| ભાવનગર | 01 |
| બોટાદ | 01 |
| છોટાઉદેપુર | 11 |
| દાહોદ | 24 |
| દેવભુમિ દ્વારકા | 06 |
| ડાંગ | 03 |
| ગાંધીનગર | 01 |
| ગીર સોમનાથ | 06 |
| જામનગર | 0 |
| જુનાગઢ | 0 |
| કચ્છ | 16 |
| ખેડા | 04 |
| મહીસાગર | 07 |
| મહેસાણા | 03 |
| મોરબી | 0 |
| નર્મદા | 07 |
| નવસારી | 04 |
| પંચમહાલ | 06 |
| પાટણ | 01 |
| પોરબંદર | 02 |
| રાજકોટ | 0 |
| સાબરકાંઠા | 05 |
| સુરત | 18 |
| સુરેન્દ્વનગર | 0 |
| તાપી | 05 |
| વડોદરા | 07 |
| વલસાડ | 06 |
| વાવ થરાદ | 11 |
| કૂલ | 169 |
GPSSB Mukhya Sevika Bharti 2026 | શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
શૈક્ષણિક લાયકાત:
Rule-3(b) A Candidate shall possess-
(i) a Bachelor’s degree or as the case may be a Master’s degree in Home Science or Sociology or Child Development or Nutrition or Social Work obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in india; or any other educational institutions recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956;
(ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat civil Services Classification and Recruitment (General) Rules 1967;
(iii) adequate knowledge of Gujarati or Hindi or both.
વયમર્યાદા: A candidate shall not be more than 37 years of age.
ઉપલી વયમર્યાદામાં છુટછાટ:
GPSSB Mukhya Sevika Bharti 2026 | અરજી ફી
| કેટેગરી | અરજી ફી |
| જનરલ કેટેગરીના ઉમેદવારોએ | ₹ 100/- |
| અનામત કેટેગરીના ઉમેદવારોએ | Nil |
GPSSB Mukhya Sevika Bharti 2026 | મહત્ત્વની તારીખ
| ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૧૮/૦૪/૨૦૨૬ |
| ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૦૯/૦૫/૨૦૨૬ |
GPSSB Mukhya Sevika Bharti 2026 | Apply Online Now
| IMPORTANT LINKS | |
| Apply Online | Click Here |
| Download Official Notification | Click Here |
| Official Website | Click Here |
New Vacancy: GPSSB Gram Sevak Bharti 2026 | Apply Online Form for 500 Posts
| Join Our WhatsApp Channel | Follow Now |
| Join Our Telegram Channel | Follow Now |