GPSSB Gram Sevak Bharti 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ગ્રામ સેવક (વર્ગ – ૩) સંવર્ગની કૂલ 500 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રક તા. ૧૬/૦૪/૨૦૨૬ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા. ૦૭/૦૫/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) કરવાની રહેશે.
GPSSB Gram Sevak Bharti 2026 | ખાલી જગ્યાઓ
| જિલ્લા પંચાયત | ભરવાપાત્ર કૂલ જગ્યાઓની સંખ્યા |
| અમદાવાદ | 15 |
| અમરેલી | 24 |
| આણંદ | 41 |
| અરવલ્લી | 21 |
| બનાસકાંઠા | 06 |
| ભરૂચ | 30 |
| ભાવનગર | 0 |
| બોટાદ | 0 |
| છોટાઉદેપુર | 43 |
| દાહોદ | 50 |
| દેવભુમિ દ્વારકા | 02 |
| ડાંગ | 04 |
| ગાંધીનગર | 0 |
| ગીર સોમનાથ | 0 |
| જામનગર | 01 |
| જુનાગઢ | 0 |
| કચ્છ | 28 |
| ખેડા | 24 |
| મહીસાગર | 33 |
| મહેસાણા | 0 |
| મોરબી | 0 |
| નર્મદા | 36 |
| નવસારી | 01 |
| પંચમહાલ | 10 |
| પાટણ | 0 |
| પોરબંદર | 0 |
| રાજકોટ | 0 |
| સાબરકાંઠા | 23 |
| સુરત | 70 |
| સુરેન્દ્વનગર | 06 |
| તાપી | 0 |
| વડોદરા | 16 |
| વલસાડ | 16 |
| વાવ થરાદ | 0 |
| કૂલ | 500 |
GPSSB Additional Assistant Engineer (Electrical) Recruitment 2026 | શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
શૈક્ષણિક લાયકાત
Rule 3(b)
(i) A candidate shall possess –
(a) Bachelor of Rural Studies (except Bachelor of Rural Studies in Home Science) /B.Sc.(Agriculture) / B.E. (Agriculture) /B.Tech. (Agricultural Engineering) / B.Sc. (Horticulture) degree obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India; or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956 ; or
(b) Diploma in Agriculture or Horticulture or Agriculture Engineering or Agro-processing or Polytechnic Diploma in Agriculture Co-operation Banking and Marketing obtained from any of the Agriculture Universities incorporated or established by or under the Central Agriculture Universities Act or a State Agriculture Universities Act in India;
(ii) the basic knowledge of computer applications as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967; and
(iii) Adequate knowledge of Gujarati or Hindi or both.
વયમર્યાદા: A candidate shall not be less than 18 years and not be more than 35 years of age.
ઉપલી વયમર્યાદામાં છુટછાટ:
GPSSB Gram Sevak Bharti 2026 | અરજી ફી
| કેટેગરી | અરજી ફી |
| જનરલ કેટેગરીના ઉમેદવારોએ | ₹ 100/- |
| અનામત કેટેગરીના ઉમેદવારોએ | Nil |
GPSSB Gram Sevak Bharti 2026 | મહત્ત્વની તારીખ
| ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૧૬/૦૪/૨૦૨૬ |
| ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૦૭/૦૫/૨૦૨૬ |
GPSSB Gram Sevak Bharti 2026 | Apply Online Now
| IMPORTANT LINKS | |
| Apply Online | Click Here |
| Download Official Notification | Click Here |
| Official Website | Click Here |
New Vacancy: Western Railway Apprentices Recruitment 2026 | Apply Online Form for 5,349 Posts
| Join Our WhatsApp Channel | Follow Now |
| Join Our Telegram Channel | Follow Now |