GPSSB MPHW FHW Laboratory Technician and Junior Pharmacist Vacancy 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની લેબોરેટરી ટેકનીશિયન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), જુનિયર ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ – ૩) સંવર્ગની કૂલ ૨,૬૪૦ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રક તા. ૨૯/૦૪/૨૦૨૬ થી તા. ૨૦/૦૫/૨૦૨૬ કરવાની રહેશે.
GPSSB MPHW FHW Laboratory Technician and Junior Pharmacist Vacancy 2026 | ખાલી જગ્યાઓ
| જગ્યાનું નામ | ભરવાપાત્ર કૂલ જગ્યાઓની સંખ્યા |
| લેબોરેટરી ટેકનીશિયન | ૧૦૮ |
| મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) | ૪૨૦ |
| જુનિયર ફાર્માસિસ્ટ | ૧૬૪ |
| ફિમેલ હેલ્થ વર્કર | ૧૯૪૮ |
| કુલ જગ્યાઓ | ૨,૬૪૦ |
GPSSB MPHW FHW Laboratory Technician and Junior Pharmacist Vacancy 2026 | શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
શૈક્ષણિક લાયકાત: શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી માહિતી ટુંક સમયમાં ઑફિસિયલ વેબસાઈટ પર મુકવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
વયમર્યાદા: વયમર્યાદા અને વય મર્યાદામાં છુટછાટ અને અન્ય જરૂરી માહિતી ટુંક સમયમાં ઑફિસિયલ વેબસાઈટ પર મુકવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
GPSSB MPHW FHW Laboratory Technician and Junior Pharmacist Vacancy 2026 | અરજી ફી
| કેટેગરી | અરજી ફી |
| જનરલ કેટેગરીના ઉમેદવારોએ | ₹ 100/- |
| અનામત કેટેગરીના ઉમેદવારોએ | Nil |
GPSSB MPHW FHW Laboratory Technician and Junior Pharmacist Vacancy 2026 | મહત્ત્વની તારીખ
| ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૨૯/૦૪/૨૦૨૬ |
| ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૨૦/૦૫/૨૦૨૬ |
GPSSB MPHW FHW Laboratory Technician and Junior Pharmacist Vacancy 2026 | Apply Online Now
| IMPORTANT LINKS | |
| Apply Online | Click Here |
| Download Official Notification | Click Here |
| Official Website | Click Here |
New Vacancy:
GPSSB Mukhya Sevika Bharti 2026 | Apply Online Form for 169 Posts
GPSSB Gram Sevak Bharti 2026 | Apply Online Form for 500 Posts
| Join Our WhatsApp Channel | Follow Now |
| Join Our Telegram Channel | Follow Now |