GPSSB Mukhya Sevika Bharti 2026 | Apply Online Form for 169 Posts

GPSSB Mukhya Sevika Bharti 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકા (વર્ગ–૩) સંવર્ગની કૂલ 169 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રક તા. ૧૮/૦૪/૨૦૨૬ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા. ૦૯/૦૫/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) કરવાની રહેશે.

GPSSB Mukhya Sevika Bharti 2026 | ખાલી જગ્યાઓ

જિલ્લા પંચાયતભરવાપાત્ર કૂલ જગ્યાઓની સંખ્યા
અમદાવાદ03
અમરેલી02
આણંદ04
અરવલ્લી0
બનાસકાંઠા0
ભરૂચ05
ભાવનગર01
બોટાદ01
છોટાઉદેપુર11
દાહોદ24
દેવભુમિ દ્વારકા06
ડાંગ03
ગાંધીનગર01
ગીર સોમનાથ06
જામનગર0
જુનાગઢ0
કચ્છ16
ખેડા04
મહીસાગર07
મહેસાણા03
મોરબી0
નર્મદા07
નવસારી04
પંચમહાલ06
પાટણ01
પોરબંદર02
રાજકોટ0
સાબરકાંઠા05
સુરત18
સુરેન્દ્વનગર0
તાપી05
વડોદરા07
વલસાડ06
વાવ થરાદ11
કૂલ169

GPSSB Mukhya Sevika Bharti 2026 | શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

શૈક્ષણિક લાયકાત:

Rule-3(b) A Candidate shall possess-

(i) a Bachelor’s degree or as the case may be a Master’s degree in Home Science or Sociology or Child Development or Nutrition or Social Work obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in india; or any other educational institutions recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956;

(ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat civil Services Classification and Recruitment (General) Rules 1967;

(iii) adequate knowledge of Gujarati or Hindi or both.

વયમર્યાદા: A candidate shall not be more than 37 years of age.

ઉપલી વયમર્યાદામાં છુટછાટ:

______________GPSSB Mukhya Sevika Age Relaxation 2026______________________________

GPSSB Mukhya Sevika Bharti 2026 | અરજી ફી

કેટેગરીઅરજી ફી
જનરલ કેટેગરીના ઉમેદવારોએ₹ 100/-
અનામત કેટેગરીના ઉમેદવારોએNil

GPSSB Mukhya Sevika Bharti 2026 | મહત્ત્વની તારીખ

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ૧૮/૦૪/૨૦૨૬
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૦૯/૦૫/૨૦૨૬

GPSSB Mukhya Sevika Bharti 2026 | Apply Online Now

IMPORTANT LINKS
Apply OnlineClick Here
Download Official NotificationClick Here
Official WebsiteClick Here

New Vacancy: GPSSB Gram Sevak Bharti 2026 | Apply Online Form for 500 Posts

Join Our WhatsApp ChannelFollow Now
Join Our Telegram ChannelFollow Now
WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment