GSEB SSC Result 2026 | ધોરણ 10નું પરિણામ જાહેર

GSEB SSC Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાના અંદાજે ૪૬ દિવસ બાદ, ૧૫.૨૮ લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે.

નવા સપ્તાહમાં પરિણામોનો ધમધમાટ શરૂ થશે, જેમાં સોમવારે તા. ૪ મે, ૨૦૨૬ ના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, જ્યારે બુધવારે તા. ૬ મે, ૨૦૨૬ ના રોજ ધોરણ ૧૦ના પરિણામો જાહેર કરવામાં આવશે.

GSEB SSC Result 2026 | ધોરણ 10નું પરિણામ જાહેર કેટલા વાગ્યા થશે?

ધોરણ ૧૦નું પરિણામ બુધવારે તા. ૬ મે, ૨૦૨૬ ના રોજ સવારે ૦૮ કલાકે (૦૮ વાગ્યા) ધોરણ ૧૦ના પરિણામો જાહેર કરવામાં આવશે.

GSEB SSC Result 2026 | ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?

 GSEB SSC 10નું પરિણામ ૨૦૨૬ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે તમારે તમારો રોલ નંબર અને એડમિટ કાર્ડમાં આપવામાં આવેલ શાળા કોડ જેવી કેટલીક વિગતો જરૂર ભરવી પડશે.

  • સ્ટેપ ૦૧: સૌ પ્રથમ, તમારે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાટની મુલાકાત લેવાની રહેશે.
  • સ્ટેપ ૦૨: તમારે હોમપેજ પર GSEB SSC 10 ના પરિણામ 2026 પર ક્લિક કરવું પડશે.
  • સ્ટેપ ૦૩: નવું પેજ ખુલશે.
  • સ્ટેપ ૦૪: તમારો સીટ નંબર અને અન્ય વિગતો ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ ૦૫: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 2026 સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ ૦૬: પરિણામ ડાઉનલોડ કરો અને તમારા ભાવિ સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.

GSEB SSC Result 2026 | ઓનલાઈન પરિણામ જોવાની મહત્ત્વની લિંક

તમારું SSC પરિણામ જોવાઅહિં ક્લિક કરો

STD 12 Result 2026: GSEB HSC Result 2026 | ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

New Vacancy 2026: GPSSB MPHW FHW Laboratory Technician and Junior Pharmacist Vacancy 2026 | Apply Online Form for 2,640 Posts

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment