SMC MPHW Bharti 2024 – સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર

SMC MPHW Bharti 2024: સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૧ માસના કરાર આધારિત ખાલી પડેલ એમ.પી.એચ.ડબ્લ્યુ. (MPHW) ની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકામાં ૧૫માં નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૫૯ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત.

આ પણ વાંચો: District Health Society Bhavnagar Recruitment 2024 – NHM ભરતી

 

SMC MPHW Bharti 2024 – ખાલી જગ્યાઓ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબ MPHW ની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
MPHW (Male) 59 Rs. 15,000/-

 

 

MPHWની જગ્યા માટે લાયકાત

 

શૈક્ષણિક લાયકાત:

  1. Candidate should have passed standard 12th + one year training of MPHW basic course OR Standard 12th + Sanitary Inspector certificate course recognized by the government.
  2. Should possess the basic computer certificate

 

 

વય મર્યાદા: વધુમાં વધુ ૪૫ વર્ષ સુધી

 

 

SMC MPHW Bharti 2024 – મહત્ત્વની તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી આરોગ્ય સાથી પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૨૧/૧૦/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૧૦/૨૦૨૪ (૨૩:૫૯)

 

આ પણ વાંચો: AMC Food Safety Officer Bharti 2024- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા ભરતીની જાહેરાત

 

SMC MPHW Bharti 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ઓનલાઈન ફોર્મ ભરવા  Click Here
વધુ નોકરીની માહિતી માટે Click Here 

 

 

Leave a Comment