Rajkot Municipal Corporation Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાલી પડેલ ૩૧૯ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. ખાલી પડેલ જગ્યાઓ જેવી કે ડીવીઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર (ફાયર) અને ફાયર ઓપરેટર (પુરૂષ) જેવી જગ્યાઓ પર ભરતીની જાહેરાત. ભરતી સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.
આ પણ વાંચો: BMC Recruitment for Various Post 2024 – ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર
Rajkot Municipal Corporation Recruitment 2024 – ખાલી જગ્યાઓની
ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જગ્યાનું નામ | કૂલ જગ્યાઓ | પાગાર ધોરણ |
ડીવીઝનલ ઓફિસર | ૦૪ | રૂ. ૫૩,૭૦૦/- |
સ્ટેશન ઓફિસર | ૦૫ | રૂ. ૫૧,૦૦૦/- |
સબ ઓફિસર (ફાયર) | ૩૫ | રૂ. ૪૯,૬૦૦/- |
ફાયર ઓપરેટર (પુરૂષ) | ૨૭૫ | રૂ. ૨૬,૦૦૦/- |
કૂલ ખાલી જગ્યાઓ | ૩૧૯ |
આ પણ વાંચો: General Civil Hospital Godhra Bharti 2024 – સિવિલ હોસ્પિટલ, ગોધરામાં નવી ભરતી જાહેર
કેટેગરી વાઇઝ જગ્યાઓ
Rajkot Municipal Corporation Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
Rajkot Municipal Corporation Recruitment 2024 – અરજી ફી
કેટેગરી | અરજી ફી |
બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ | રૂ. ૫૦૦/- |
અન્ય કેટેગરીના ઉમેદવારોએ | રૂ. ૨૫૦/- |
આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન / નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. |
Rajkot Municipal Corporation Recruitment 2024 – મહત્ત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી તેમજ અરજી ભરવાની રહેશે.
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૨૪/૧૦/૨૦૨૪ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૦૭/૧૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | ૦૭/૧૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) |
Rajkot Municipal Corporation Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ઓફિસીયલ નોટિફીકેશન માટે | અહિં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
વધુ નોકરીની માહિતી માટે | અહિં ક્લિક કરો |