Nagar Prathmik Sikshan Samiti Ahmedabad Bharti 2024: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા વિવિધ ખાલી પડેલ નવી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબ આપેલી માહિતી અવશ્ય વાંચવી.
આ પણ વાંચો: Border Roads Organization Recruitment 2024
Nagar Prathmik Sikshan Samiti Ahmedabad Bharti 2024 – ખાલી જગ્યાઓ
ઇચ્છુક ઉમેદવારોએ અરજી કરતા પહેલા નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ ધ્યાનમાં લેવાની રહેશે. જે જગ્યા માટે લાયકાત ધરાવતા હોય તો જ અરજી કરી શકાશે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ | પગાર ધોરણ |
નાયબ શાસનાધિકારી | ૦૧ | રૂ. ૬૭,૭૦૦ – રૂ. ૨,૦૮,૭૦૦/- |
અધ્યાપક – નૂતન તાલીમ વિભાગ | ૦૧ | રૂ. ૪૪,૯૦૦ – રૂ. ૧,૪૨,૪૦૦/- |
સુપરવાઈઝર – સિગ્નલ સ્કૂલ | ૦૨ | રૂ. ૩૫,૪૦૦ – રૂ. ૧,૧૨,૪૦૦/- |
ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર | ૧૦ | રૂ. ૪૪,૯૦૦ – રૂ. ૧,૪૨,૪૦૦/- |
જુનિયર ક્લાર્ક | ૩૪ | પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ માસિક વેતન રૂ. ૨૬,૦૦૦/- ત્યારબાદ રૂ. ૧૯,૯૦૦ – રૂ. ૬૩,૨૦૦/- |
કૂલ ખાલી જગ્યાઓ | ૪૮ |
આ પણ વાંચો: GNFSU Recruitment 2024 – Gujarat Natural Farming Science University
કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓ
Nagar Prathmik Sikshan Samiti Ahmedabad Bharti 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા
Nagar Prathmik Sikshan Samiti Ahmedabad Bharti 2024 – અરજી ફી
બિન અનામત ઉમેદવારોએ (દિવ્યાંગજન વર્ગ સિવાયના) | રૂ. ૫૦૦/- |
અનામત વર્ગના ઉમેદવારોએ | રૂ. ૨૫૦/- |
ઓનલાઈન અરજી ફી તા. ૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં ભરવાની રહેશે. |
Nagar Prathmik Sikshan Samiti Ahmedabad Bharti 2024 – મહત્ત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૨૧/૧૧/૨૦૨૪ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૨૦/૧૨/૨૦૨૪ (રાત્રે ૧૧ કલાક ૫૯ મિનિટ સુધી) |
Nagar Prathmik Sikshan Samiti Ahmedabad Bharti 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |