Maahi Milk Producer Company Limited Recruitment 2024: માહી દૂધ ઉત્પાદક સંસ્થા દ્વારા વોક ઈન ઇન્ટરવ્યુ દ્વારા સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ માહિતી ધ્યાનમાં રાખવી.
આ પણ વાંચો: GMC Recruitment Staff for KG-1 and KG-2 English Medium School
Maahi Milk Producer Company Limited Recruitment 2024 – જગ્યાની માહિતી
માહી દૂધ ઉત્પાદક સંસ્થા હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧ જિલ્લાઓમાં કાર્યરત છે. ૨૨૦૦ કરતાં વધારે ગામોના એક લાખ કરતાં વધારે દૂધ ઉત્પાદકો સંસ્થા સાથે જોડાયેલ છે.
સંસ્થા દ્વારા હાલમાં ૨૫૦ કરતાં વધારે કૃત્રિમ બીજદાન કેન્દ્રો આત્મનિર્ભરતાના મોડેલ અંતર્ગત કાર્યરત છે. કૃત્રિમ બીજદાન સેવાનો વ્યાપ વધે તે હેતુથી સંસ્થા હજુ બીજા ૧૫૦ નવા કૃત્રિમ બીજદાન કેન્દ્રો શરૂ કરવા માંગે છે.
ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ સ્થળ, તારીખ અને સમયે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા અનુરોધ છે.
જગ્યાનું નામ: કૃત્રિમ બીજદાન કાર્યકર્તા
લાયકાત: ઓછામાં ઓછુ ધો.૧૨ પાસ
તારીખ: ૨૨-૧૦-૨૦૨૪, મંગળવાર
સમયઃ સવારે ૧૦:૦૦ વાગ્યે
ઇન્ટરવ્યુનું સ્થળ: એનિમલ ફીડ એન્ડ ન્યુટ્રિશન યુનિટ, માહી દૂધ ઉત્પાદક સંસ્થા,રાજકોટ-જામનગર હાઇવે, ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં, રાજકોટ.
નોંધ: દરેક ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, કૃત્રિમ બીજદાનની તાલીમ લીધેલ હોય તો તેનું સર્ટિફિકેટ, અનુભવના સર્ટિફિકેટ વગેરેની ઓરિજિનલ તેમજ ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે રાખવા.
Maahi Milk Producer Company Limited Recruitment 2024 – વધુ માહિતી માટે
વધુ માહિતી માટે: ૮૯૮૦૦ ૧૦૦૮૭ મોબાઇલ નંબર પર કોન્ટેક્ટ કરો
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
વધુ નોકરીની જાહેરાત માટે | અહિં ક્લિક કરો |
આ પણ વાંચો: District Health Society Bhavnagar Recruitment 2024 – NHM ભરતી