Government Hospital Dhoraji Bharti 2025 – Oxygen Operator

Government Hospital Dhoraji Bharti 2025: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે ઓક્સિજન ઓપરેટરની જગ્યાઓ પર ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ માહિતી અવશ્ય વાંચવું.

બેંકની નોકરી માટે: SBI Trade Finance Officer Recruitment 2025: Apply Online Form for 150 Posts

Government Hospital Dhoraji Bharti 2025 – Overview

ઈચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ માહિતી ધ્યાનમાં રાખી ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જગ્યાનું નામ ઓક્સિજન ઓપરેટર
ખાલી જગ્યા ૦૧
પ્રોગ્રામનું નામ એન.એચ.એમ.
લાયકાત ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ
અરજી કરવાની રીત ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૧/૨૦૨૫
ઓફ્સિયલ વેબસાઈટ આરોગ્યસાથી

 

Government Hospital Dhoraji Bharti 2025 – લાયકાત

આવશ્યક લાયકાત: માધ્યમિક પરીક્ષા (SSC) પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર

વય મર્યાદા: ૪૦ વર્ષ સુધી રહેશે.

Government Hospital Dhoraji Bharti 2025
‌‌____________Government Hospital Dhoraji Bharti 2025 – શૈક્ષણિક લાયકાત

 

Government Hospital Dhoraji Bharti 2025 – મહત્ત્વની તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખને ધ્યાનમાં લઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૦૩/૦૧/૨૦૨૫
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૧/૨૦૨૫

 

Government Hospital Dhoraji Bharti 2025 – અગત્યની સુચનાઓ

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :-

(૧) ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અરજી સાદી/કુરીયર/એ.ડી.-ટપાલ કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં તેમજ માન્ય ગણવામાં આવશે નહીં. ઉક્ત જગ્યા માટે વયમર્યાદા ૪૦ વર્ષ સુધીની રહેશે.

(૨) સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની સ્વપ્રમાણીત ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.

(૩) ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહીં.

આ પણ વાંચો:  GMERS Gandhinagar Recruitment 2025

 

Government Hospital Dhoraji Bharti 2025 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી

નોંધ: ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા ઓફ્સિયલ નોટિફીકેશન અવશ્ય વાંચવું.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે  અહિં ક્લિક કરો 
જાહેરાત વાંચવા માટે અહિં ક્લિક કરો 
નોકરીની વધુ માહિતી માટે  અહિં ક્લિક કરો

 

Leave a Comment