General Hospital Deesa Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત જનરલ હોસ્પિટલ ડીસા, બનાસકાંઠા ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી તા. ૧૬/૧૧/૨૦૨૪ થી તા. ૨૬/૧૧/૨૦૨૪ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો: GPSC Bharti 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
General Hospital Deesa Recruitment 2024 – ખાલી જગ્યાઓ
Name of Post | No. of Vacancy |
Audiologist/Speech therapist | 01 |
Optometrist | 01 |
MO Dental (Dentist) | 01 |
Dental Technician | 01 |
Physiotherapist | 01 |
Early Interventionist | 01 |
Laboratory Technician | 01 |
Total Vacancy | 07 |
Read Also: General Hospital Mehsana Recruitment 2024
General Hospital Deesa Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા
Education Qualification:
Name of Post | Qualification |
Audiologist/Speech therapist | Bachelor’s degree in speech and language pathology from any recognized university in India. |
Optometrist | Bachelors in optometry or master in optometry from any recognized university. |
MO Dental (Dentist) | BDS from any university recognized by dental council of India. |
Dental Technician | Passed 1- or 2-years course on dental technician from a recognized institution. |
Physiotherapist | Bachelor’s degree in physiotherapist for any recognized university in India. |
Early Interventionist | MSc in Disability studies (Early intervention) with basic degree in physiotherapy (BPT)/Occupational therapy (BOT)/Speech language pathologist (ASLP)/MBBS/BAMS/BHMS.
OR Post Graduate Diploma in Early Intervention (PGDEI) with basic degree in physiotherapy (BPT)/Occupational therapy (BOT)/Speech Language pathologist (ASLP)/MBBS OR B.ed special education/Bachelor in Rehabilitation Science/Bachelor in Mental Retardation(For the qualification mentioned at Sl.No.3 for early interventionist it would be necessary to pass an examination on early intervention domain to assess the basic knowledge of the child development process for continuation of services within 6 month of joining) |
Laboratory Technician | Passed diploma or a bachelor’s degree in medical laboratory technician from a recognized University. |
Age Limit: ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી કે ૪૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
General Hospital Deesa Recruitment 2024 – મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૧૬/૧૧/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૬/૧૧/૨૦૨૪ |
General Hospital Deesa Recruitment 2024 – મહત્વની સુચના
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ:-
૧. ઉમેદવારની ફક્ત ઓનલાઇન http://arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.આર.પી.એ.ડી.,સ્પીડ પોસ્ટ,કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
૨. આરોગ્યસાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH-CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH > CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
૩. સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
૪. અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.
૫. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહી.
૬. ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી કે ૪૦ વર્ષ થી વધુ હોવી જોઇએ નહીં.
નોંધ: જગ્યા માટેનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન/મૌખિક ઈન્ટરવ્યુ મેરિટ યાદીના આધારે ઈ-મેઈલ થકી જાણ કરી બોલાવવામાં આવશે.
General Hospital Deesa Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |