General Civil Hospital Godhra Bharti 2024 – સિવિલ હોસ્પિટલ, ગોધરામાં નવી ભરતી જાહેર

General Civil Hospital Godhra Bharti 2024: સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે વિવિધ ખાલી પડેલ જગ્યોઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. ડીસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર (DEIC) અંતર્ગત વિવિધ ખાલી જગ્યાઓ પર એન.એચ.એમ અંતર્ગત કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: DHS Mahesana Bharti 2024 – મહેસાણા જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

 

General Civil Hospital Godhra Bharti 2024 – ખાલી જગ્યાઓ

જનરલ સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ પગાર ધોરણ
મેડીકલ ઓફિસર (Dentist) રૂ. ૩૦,૦૦૦/-
ઓડીયોલોજીસ્ટ કમ સ્પીચ થેરાપીસ્ટ રૂ. ૧૯,૦૦૦/-
ક્લિનિકલ સાયકોલોજીસ્ટ રૂ. ૧૪,૦૦૦/-
ડેન્ટલ ટેકનીશીયન રૂ. ૨૦,૦૦૦/-

 

ઉપર જણાવેલ જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ મુજબ ભરવાપાત્ર થતી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: SMC MPHW Bharti 2024 – સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર

 

General Civil Hospital Godhra Bharti 2024 – શૈક્ષણિક લાયકાત અને અનુભવ   

ખાલી પડેલ જગ્યાઓ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

General Civil Hospital Godhra Recruitment 2024
_______________General Civil Hospital Godhra Bharti 2024

 

General Civil Hospital Godhra Bharti 2024 – મહત્ત્વની તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ૨૪/૧૦/૨૦૨૪
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૯/૧૧/૨૦૨૪ (સાંજે ૬.૧૦ વાગ્યા સુધી)

 

 

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

 

૧. ઉમેદવારે ફક્ત https//arogyasathi.gujarat.gov.in પર કરેલ અરજી સ્વીકારવામાં આવશે જી.એ ડી./કુરિયર /સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહિ, તેમજ માન્ય ગણવામાં આવશે નહિ

૨. સુવાચ્ય અને સ્પસ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે .જો સ્પષ્ટ ના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.

3. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.

૪. તમામ જગ્યાઓ માટે વયમર્યાદા 40 વર્ષસુધી ની રહેશે.

૫. નિમણુકને લાગત આખરી નિર્ણય તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, ગોધરા,પંચમહાલને રહેશે.

 

General Civil Hospital Godhra Bharti 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ઓનલાઈન ફોર્મ ભરવા  અહિં ક્લિક કરો 
ઓફિસીયલ નોટિફીકેશન/જાહેરાત જોવા અહિં ક્લિક કરો 
વધુ નોકરીની માહિતી માટે અહિં ક્લિક કરો 

 

આ પણ વાંચો: District TB Office Ahmedabad Bharti 2024

Leave a Comment