Gandhinagar Municipal Corporation Recruitment 2024

Gandhinagar Municipal Corporation Recruitment 2024: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ૧૧ માસના કરાર આધારિત NHM પ્રોગ્રામ અંતર્ગત એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની ખાલી પડેલ જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

 

Gandhinagar Municipal Corporation Recruitment 2024 – ખાલી જગ્યાઓ

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા નીચે મુજબ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ૦૩ રૂ. ૨૦,૦૦૦/- ફિક્સ
કૂલ ખાલી જગ્યાઓ ૦૩  

 

Gandhinagar Municipal Corporation Recruitment 2024
Gandhinagar Municipal Corporation Recruitment 2024

Gandhinagar Municipal Corporation Recruitment 2024 – યોગ્ય લાયકાત

નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો ખાલી પડેલ જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત ધરાવતા હોય તો જ ઓનલાઈન અરજી કરી શકશે. જેની નોંધ લેવી.

 

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા:

૧. ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક.

૨. ૪૦ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

૩. ડીપ્લોમા/સર્ટીફિકેટ ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન, ટેલી એકાઉન્ટીંગ, સી.સી.સી. કોર્ષ કરેલ હોવો જોઈએ.

૪. એક વર્ષનો અંગ્રેજી & ગુજરાતીમાં કામગીરીનો અનુભવ.

 

 

Gandhinagar Municipal Corporation Recruitment 2024 – ઓનલાઈન અપલોડ કરવાના જરૂરી ડોક્યુમેન્ટસ

 

લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતી વખતે નીચે મુજબના ડોક્યુમેન્ટસ ઓનલાઈન અપલોડ કરવાના થાય છે.

૧. ઉંમર અંગે પ્રમાણપત્ર

૨. એચ.એસ.સી. માર્કશીટ, ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ એટેચ કરવી.

૩. એચ.એસ.સી ટ્રાયલ સર્ટી

૪. સ્નાતકનું છેલ્લા વર્ષ/ છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ

૫. સ્નાતકની ડીગ્રી સર્ટીફીકેટ

૬. સીસીસી કોમ્પ્યુટર સર્ટીફીકેટ

૭. અનુભવ સર્ટીફીકેટ

૮. ટેલી એકાઉન્ટીંગ સર્ટીફીકેટ

 

 

Gandhinagar Municipal Corporation Recruitment 2024 – મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૦૮/૦૮/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫/૦૮/૨૦૨૪ (સાંજના ૦૬:૦૦ કલાક સુધી)

 

 

Gandhinagar Municipal Corporation Recruitment 2024 – મહત્વની સુચનાઓ  

 

શરતો અને નિયમ:

૧. આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત

આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.

૨. નિમણુંક પામેલ ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઇ શકશે નહી.

૩. ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ ટપાલ/ કુરીયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.

૩. જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.

૪. સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

૫. રસ ધરાવતાં ઉમેદવારો એ તા.૦૮/૦૮/૨૦૨૪ થી તા.૧૫/૦૮/૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધી ઉપર જણાવેલ લીંકમાં અરજી કરવાની રહેશે.

૬. વય મર્યાદા માટે જાહેરાત માં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૧૫/૦૮/૨૦૨૪ ની સ્થિતી ને ધ્યાને લેવામાં આવશે.

૭. નિમણૂંક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.

Gandhinagar Municipal Corporation Recruitment 2024
Gandhinagar Municipal Corporation Recruitment 2024

Online Apply for Gandhinagar Municipal Corporation Recruitment 2024 

ઓનલાઈન અરજી કરવા માટે  અહિં ક્લિક કરો 
વધુ ભરતીની માહિતી માટે  અહિં ક્લિક કરો 

 

 

Leave a Comment