DHS Ahwa Dang Recruitment 2024 – ડાંગ જિલ્લામાં આવી નવી ભરતી

DHS Ahwa Dang Recruitment 2024: ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી(લેપ્રસી), મોડીફાઇડ લેપ્રસી કન્ટ્રોલ યુનિટ, આહવા, જિ. ડાંગ અંતર્ગત ખાલી પડેલ જગ્યા માટે ૧૧ માસ કરાર આધારીત ભરતી કરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

 

DHS Ahwa Dang Recruitment 2024 – મહત્ત્વની તારીખ

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૦૧/૧૦/૨૦૨૪
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૨/૧૦/૨૦૨૪

 

આ પણ વાંચો: Rohtak Court Recruitment 2024: Eligibility Criteria, Apply Online Form

 

DHS Ahwa Dang Recruitment 2024 – ખાલી જગ્યાની માહિતી

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી(લેપ્રસી), મોડીફાઇડ લેપ્રસી કન્ટ્રોલ યુનિટ, આહવા, જિ. ડાંગ અંતર્ગત નીચે મુજબની જગ્યા માટે ૧૧ માસના કરાર આધારીત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ સ્થળ ખાલી જગ્યાઓ માસિક ફિક્સ પગાર
Non-Medical Supervisor MLCU Ahwa 01 Rs. 25,000/- per month

 

આ પણ વાંચો: SSC Constable Recruitment 2024, Eligibility Criteria, Apply Online Form

 

DHS Ahwa Dang Recruitment 2024 – લાયકાત અને અનુભવ

 

શૈક્ષણિક લાયકાત:

  1. Sc. with 5-year experience in the field of Health
  2. Training as Non-Medical Supervisor and with 5 years’ experience of working in Govt. or NGO organizations in the field of leprosy.
  3. Working knowledge of computers

 

વય મર્યાદા: ૬૫ વર્ષથી વધુ નહિં. (Age up to 65 years)

આ પણ વાંચો: NABARD Office Attendant 2024 Notification Out, 10th Pass Candidates Eligible

 

DHS Ahwa Dang Recruitment 2024 – મહત્ત્વની સુચનાઓ

 

નોંધઃ- આ જાહેરાતમાં સદર જગ્યાઓ વખતો વખતની સરકારશ્રીની સૂચનાઓ મુજબ કરાર આધારિત હોય, ભવિષ્યમાં કોઇપણ પ્રકારના હક્ક દાવા રહેશે નહીં અને ભરતી પ્રક્રિયાના અનુસંધાનમાં કોઇપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થાય તો નિમણુંક આપવા તથા ન આપવાનો સંપૂર્ણ હક્ક ભરતી પસંદગી સમિતિના સભ્યોનો રહેશે. અને આ માટેના કારણો આપવા બંધાયેલા રહેશે નહીં.

 

ભરતી અંગેની શરતો અને નિયમોઃ-

(૧) આ જગ્યાઓ ફક્ત ૧૧ માસના કરાર આધારિત છે, ૧૧માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે અને પર્ફોમન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહીં.

(ર) ઉમેદવારની ફક્ત ઓનલાઇન આરોગ્ય શાથી પોર્ટલ લીંક http://arogyasathi.gujarat.gov.inપર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, પોસ્ટ કે કુરીયર દ્વારા કોઇપણ ફિઝીકલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

(૩) સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ઓનલાઇન આરોગ્ય સાથે વેબસાઇટ પર ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

(૪) રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૦૧ /૧૦ /૨૦૨૪ થી તા.૧૨/ ૧૦/ ૨૦૨૪ સુધીમાં ઉપરોક્ત વેબસાઇટ પર અરજી કરવાની રહેશ. (કુલ-૧૨ દિન)

(૫) દરેક ઉમેદવારે ઇ-મેઇલ આઇડી તેમજ મોબાઇલ નંબર ફરજીયાત આપવાનો રહેશે.

(૬) ઉમેદવારએ નિમણુંક મળ્યેથી ફરજિયાત હેડકવાર્ટર પર રહી ફરજ બજાવવાની રહેશે

 

 

DHS Ahwa Dang Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા

Apply Online Application for the Posts Click Here
More Jobs  Click Here 

 

Read Also: VMC Recruitment 2024 for City Engineer

 

Leave a Comment