BAOU Recruitment 2024: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈ અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ ભરતી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નીચેની માહિતી અવશ્ય વાંચવું.
આ પણ વાંચો: VMC Apprentice Bharti 2024 – વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી
આ પણ વાંચો: GPSC Bharti 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
BAOU Recruitment 2024 – ખાલી જગ્યાઓ અને લાયકાત
યુનિવર્સિટી દ્વારા નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ લાયકાત ધ્યાનમાં લઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખાલી જગ્યાઓની Educational Qualification માટે: અહિં ક્લિક કરો
BAOU Recruitment 2024 – મહત્ત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૧૧/૧૧/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ | ૦૬/૧૨/૨૦૨૪ |
હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ | ૧૧/૧૨/૨૦૨૪ |
આ પણ વાંચો: NMHP Bharti 2024 – ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતીની જાહેરાત
BAOU Recruitment 2024 – વધુ માહિતી
ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |