Anand Nagarpalika Bharti 2024: આણંદ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફલાઈન અરજી ફોર્મ ભરી R.P.A.D / સ્પીડ પોસ્ટથી કરવાની રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની માહિતી અરજી સમયે ધ્યાનમાં રાખવાની રહેશે.
આ પણ વાંચો: GSRTC Helper Recruitment 2024
Anand Nagarpalika Bharti 2024 – ખાલી જગ્યાની માહિતી
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની જગ્યાઓ માટે જાહેરાત તા. ૦૪/૧૨/૨૦૨૪ થી ૩૦ દિન સુધીમાં અરજી કરવાની રહેશે.
વિભાગનું નામ | જગ્યાનું નામ | બીન અનામત (સામાન્ય) |
ડ્રેનેજ વિભાગ | હાઈડ્રોલિક એન્જિનિયર | ૦૧ |
યુ.સી.ડી | પ્રોજેક્ટ ઓફીસર | ૦૧ |
ટાઉન પ્લાનિંગ | સર્વેયર | ૦૧ |
ડ્રેનેજ | શિફ્ટ એન્જિનિયર | ૦૧ |
ડ્રેનેજ | મીકેનિકલ સુપરવાઈઝર | ૦૧ |
ડ્રેનેજ | મીકેનિકલ ઈલેક્ટ્રીકલ ઈજનેર | ૦૧ |
ડ્રેનેજ | કેમિસ્ટ | ૦૧ |
ઓફિસ | સીનીયર લીગલ ક્લાર્ક | ૦૧ |
એકાઉન્ટ | આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ | ૦૧ |
શોપ એક્ટ | શોપ ઈન્સ્પેકટર | ૦૧ |
બાગ બગીચા | ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ | ૦૧ |
એકાઉન્ટ | આંકડા મદદનીશ | ૦૧ |
દીવાબત્તી | લાઈટ ઈન્સ્પેકટર | ૦૧ |
સિટીબસ | સિટીબસ ફોરમેન | ૦૧ |
સિટીબસ | લુહર ટીન મેકર | ૦૧ |
મેલેરિયા | ઈન્સેક્ટ ક્લેક્ટર | ૦૧ |
વોટર વર્કર | ગાર્ડનર | ૦૧ |
ટાઉન પ્લાનિંગ | પ્રોસેસ સર્વર | ૦૧ |
Anand Nagarpalika Bharti 2024 – લાયકાત
ખાલી જગ્યાની જરૂરી લાયકાત માટે આણંદ નગરપાલિકાની ઓફિસીયલ વેબસાઈટ https://anandnagarpalika.com ની મુલાકાત અવશ્ય લેવી. જો જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તો ખાલી જગ્યા માટે ઓફલાઈન અરજી નિયત સમય મર્યાદામાં કરવી.
ખાલી જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત વાંચવા માટે: અહિં ક્લિક કરો
Anand Nagarpalika Bharti 2024 – મહત્ત્વની તારીખ
આણંદ નગરપાલિકા દ્વારા જાહેર કરેલ ભરતીની જાહેરાત તા. ૦૪/૧૨/૨૦૨૪ થી ૩૦ દિવસમાં આણંદ નગરપાલિકા કચેરીને મળી રહે તે રીતે R.P.A.D / સ્પીડ પોસ્ટથી અરજી ફોર્મ મોકલી આપવાની રહેશે.
આ પણ વાંચો: DHS Chhotaudepur Bharti 2024: Online Apply Form for 39 Posts
Anand Nagarpalika Bharti 2024 – અરજી કરવાનું સ્થળ
અરજી કરવાનું સ્થળ: રેલવે સ્ટેશન રોડ, ગામડી વડ, સરદાર ગંજ, આણંદ – ગુજરાત ૩૮૮ ૦૦૧
Anand Nagarpalika Bharti 2024 – અરજી ફોર્મ અને વધુ માહિતી
ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લિક કરો |
ખાલી જગ્યાની શૈક્ષણિક લાયકાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |