DHS Bharuch Recruitment 2024: ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ભરૂચ ખાતે જુદી-જુદી કેડરમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૨/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી આરોગ્યસાથીના પોર્ટલ પર કરવાની રહેશે.
આ પણ વાંચો: AMC Sahayak Live Stock Inspector Bharti 2024
DHS Bharuch Recruitment 2024 – ખાલી જગ્યાઓ
ભરૂચ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ | પગાર ધોરણ |
Para Medical Worker | 01 (Ankleshwar Taluka – 01) | Rs. 15,000/- |
કૂલ જગ્યાઓ | 01 |
આ પણ વાંચો: Border Roads Organization Recruitment 2024
DHS Bharuch Recruitment 2024 – શૈક્ષણિક, અનુભવ અને વય મર્યાદા
- Para Medical Worker:
- Passed High School/Higher Secondary Exam and Holding recognised certificate of PMW Training OR MSW / B.Sc. with Three (3) years’ experience in the field of health.
- Working knowledge of Computer
- Age up to 40 years.
DHS Bharuch Recruitment 2024 – મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. | ૨૨/૧૧/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. | ૦૨/૧૨/૨૦૨૪ |
DHS Bharuch Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ
શરતોઃ (૧) ઉમેદવારે ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે આવવાનું રહેશે.
(૨) જે ઉમેદવારની પસંદગી થાય તે ઉમેદવારે જે તે નિમણુંકના સ્થળે રહેવુ ફરજીયાત છે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :
૧. સુવાચ્ય/ સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેંન્ટની ફોટોકોપી, ઓનલાઇન ઉપરોક્ત જણાવેલ લીંક પર ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૨. અધુરી વિગતો વાળી અરજીઓ માન્ય ગણાશે નહી.
૩. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહીં.
૪. જરૂર જણાયે અનુભવના કીસ્સામાં છૂટ-છાટ મળવા પાત્ર રહેશે.
DHS Bharuch Recruitment 2024 – જરૂરી ડૉક્યુમેન્ટ
Attached Documents
- Mark sheet of standard-10 (Secondary)
- Mark sheet of standard-12 (Higher Secondary)
- Living Certificate
- Graduation and MSW Mark Sheet and Degree Certificate respectively
- PMW Training Certificate
- Certificate of Experience
- Basic Computer Certificate
Apply Online Application for DHS Bharuch Recruitment 2024
ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |