AMC Sahayak Live Stock Inspector Bharti 2024

AMC Sahayak Live Stock Inspector Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરની ખાલી પડેલ કૂલ ૨૦ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ માહિતી ધ્યાનમાં લેવી.

આ પણ વાંચો: GPSC Recruitment 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

AMC Sahayak Live Stock Inspector Bharti 2024 – ખાલી જગ્યાઓ

 

જગ્યાનું નામ કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓ કૂલ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
બિન અનામત આ.ન.વ. સા.શૈ.પ.વ. અનુ. જાતિ અનુ. જનજાતિ
સહાયક લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર ૦૯ ૦૨ ૦૫ ૦૧ ૦૩ ૨૦ રૂ. ૨૬,૦૦૦/-

 

નોંધ: દિવ્યાંગ અનામતની ૦૧ જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે.

આ પણ વાંચો: GPSC Bharti 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

 

AMC Sahayak Live Stock Inspector Bharti 2024 – સહાયક લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર જગ્યા માટે લાયકાત

 

શૈક્ષણિક લાયકાત:

(A) Have Passed the Secondary School Certificate Examination (10th pass) with English as one of the Subject from Secondary School (SSC) certificate examination Board of the State or Central Government and

(B) have passed three years’ diploma in Veterinary Science and Animal husbandry or Diploma in Animal husbandry from any of the University established or incorporated by or under central or state agricultural university of Veterinary University Act and recognized by the Indian Council of Agricultural Research ICRA

or

a Certificate of Live Stock Inspector course of at least one year duration obtained from any of the university established or incorporated from any of the central or state Act in India or any other educational institution recognized as such or declared to be deemed as university under section 3 of university grants Commission Act 1956.

(C) Possesses the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967 or Passed the CCC examination determined by the State Government within the probation period; and

(D) Possess adequate knowledge of Gujarati or Hindi or both.

 

શારીરિક ધોરણ:

શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત હોવો જોઇએ તેમજ રંગ અંધત્વ અને રતાંધણાપણું ન હોવુ જોઇએ.

 

વય મર્યાદા: ૩૩ વર્ષથી વધુ નહીં. સિવાય કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.   

 આ પણ વાંચો: DHS Bharuch Recruitment 2024

 

AMC Sahayak Live Stock Inspector Bharti 2024 – અરજી ફી

 

કેટેગરી અરજી ફી
બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ. ૫૦૦/-
અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ. ૨૫૦/-

 

 

AMC Sahayak Live Stock Inspector Bharti 2024 – મહત્ત્વની તારીખ

 

અરજી કરવાની શરૂઆતની તારીખ ૨૦/૧૧/૨૦૨૪
અરજી કરવાની છેલ્લી તારીખ ૦૫/૧૨/૨૦૨૪ (૨૩:૫૯:૦૦ કલાક સુધી)
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ ૦૮/૧૨/૨૦૨૪ (૨૩:૫૯:૦૦ કલાક સુધી)

 

 

AMC Sahayak Live Stock Inspector Bharti 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ફોર્મ ભરવા માટે  અહિં ક્લિક કરો 
જાહેરાત વાંચવા માટે અહિં ક્લિક કરો 
નોકરીની વધુ માહિતી માટે  અહિં ક્લિક કરો

 

 

Leave a Comment