General Hospital Mehsana Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી તા. ૧૫/૧૧/૨૦૨૪ થી તા. ૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો: General Hospital Deesa Recruitment 2024
General Hospital Mehsana Recruitment 2024 – ખાલી જગ્યાઓ
Name of Post | No. of Vacancy |
DEIC Manager | 01 |
Physiotherapist/Occupational Therapist/Early Interventionist with Physiotherapy or Occupational Therapy background | 01 |
Dental Technician | 01 |
Total Vacancy | 03 |
General Hospital Mehsana Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા
Education Qualification:
Name of Post | Educational Qualification |
DEIC Manager | 1. Masters in Disability Rehabilitation Administration (MDRA) approved by Rehabilitation Council of India (RCI), Basic qualification in BPT (Bachelor in Physiotherapy), BOT (Bachelor in Occupational Therapy), BPO (Bachelor in Prosthetic and orthotics), B.Sc. Nursing and Other RCI recognized degrees.
2. A post graduate degree / diploma in Hospital/health management from a recognized / Reputed Institution with 1-year relevant experience for diploma holders. 3. An MBA degree from a recognized institution with 2 years’ experience in hospital / health Programme. |
Physiotherapist/Occupational Therapist/Early Interventionist with Physiotherapy or Occupational Therapy background | Bachelor’s degree in Physiotherapy from any recognized university in India. |
Dental Technician | Passed 1 or 2 years course on Dental technician from a recognized institution. |
Age Limit: ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી કે ૪૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
General Hospital Mehsana Recruitment 2024 – મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૧૫/૧૧/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૫/૧૧/૨૦૨૪ |
General Hospital Mehsana Recruitment 2024 – મહત્વની સુચના
નોંધ:- નિમણૂંક આપવા અંગેની સંપૂર્ણ સત્તા નિયત કમિટિની રહેશે.
૧. આ જગ્યા ફક્ત ૧૧ માસના કરાર આધારિત છે. કરાર પૂર્ણ થયેથી જગ્યાનો આપો-આપ અંત આવશે અને પરફોમન્સના આધારે કરાર રિન્યુ થશે.કાયમી નોકરી માટે હક દાવો કરી શકાશે નહિ.
૨. ઉમેદવારોની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવા માં આવશે. રૂબરૂ, પોસ્ટ, કે કુરીયર દ્વારા કોઇપણ ફિજીકલ અરજી સ્વીકરવામાં આવશે નહિ.
૩. ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધારે ન હોવી જોઇએ.
૪. અધુરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
૫. તમામ અસલ ડોક્યુમેન્ટની સુવાચ્ય ને કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૬. તમામ અરજીઓની ચકાસણી બાદ લાયક ઉમેદવારોને મૌખિક ઇન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવશે.
૭. સદર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ/અંશત: રદ કરવાની સત્તા કમિટિની રહેશે.
૮. વધુ માહિતી માટે https://generalhospitalmehsana.com ની મુલાકાત લેવી.
General Hospital Mehsana Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |