GPSC Bharti 2024: ગુજરાત જાહેર આયોગ દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાત જાહેર આયોગ દ્વારા ૬૦૫ ખાલી પડેલ જગ્યાઓ માટે સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની માહિતી અવશ્ય વાંચવી.
આ પણ વાંચો: BAOU Recruitment 2024 for Teaching and Non-Teaching Post
GPSC Bharti 2024 – ખાલી જગ્યાઓ
ગુજરાત જાહેર આયોગ સેવા દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓની માહિતી નીચે મુજબ આપેલ છે. જે જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી શકશે.
જગ્યાનું નામ | કૂલ ખાલી જગ્યાઓ |
જિલ્લા મેલેરિયા અધિકારી, વર્ગ-૨ | ૪૭ |
મદદનીશ નિયામક (હોમિયોપેથી), વર્ગ-૧ | ૦૧ |
વહીવટી અધિકારી, વર્ગ-૨ | ૦૬ |
મોટર વાહન પ્રોસિકયુટર, વર્ગ-૨ | ૦૩ |
કચેરી અધિક્ષક, વર્ગ-૨ | ૦૭ |
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨, માર્ગ અને મકાન | ૯૬ |
નાયબ નિયામક, વર્ગ-૧ | ૦૧ |
મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-૨ | ૦૪ |
આદર્શ નિવાસી શાળા (વિજા.ક.), આચાર્ય, વર્ગ-૨ | ૦૨ |
કાર્યપાલક ઈજનેર(સિવિલ), વર્ગ-૧ | ૧૧ |
નાયબ કાર્ય પાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ | ૨૨ |
કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૧ | ૦૨ |
નાયબ કાર્ય પાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ | ૦૬ |
મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ | ૧૪૪ |
મદદનીશ કાયદા અધિકારી, વર્ગ-૨ | ૦૩ |
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ | ૨૫૦ |
કૂલ ખાલી જગ્યાઓ | ૬૦૫ |
આ પણ વાંચો: General Hospital Deesa Recruitment 2024
GPSC Bharti 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિગતવાર જાહેર કરેલ જાહેરાતમાં વિવિધ જગ્યાઓ મુજબ તેની શેક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા અલગ અલગ નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા ઓફિસીયલ નોટિફીકેશન અવશ્ય વાંચવું.
આ પણ વાંચો: NMHP Bharti 2024 – ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતીની જાહેરાત
GPSC Bharti 2024 – અરજી ફી
કેટેગરી | અરજી ફી |
બિન અનામત ઉમેદવારોએ | રૂ. ૧૦૦/- |
અનામત ઉમેદવારોએ | ફી ભરવાની રહેતી નથી. |
આ પણ વાંચો: AMC Sahayak Live Stock Inspector Bharti 2024
GPSC Bharti 2024 – મહત્ત્વની તારીખ
અરજી કરવાની શરૂઆતની તારીખ | ૧૪/૧૧/૨૦૨૪, ૧૩:૦૦ p.m. |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૩૦/૧૧/૨૦૨૪, ૨૩:૫૯ p.m. |
GPSC Bharti 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |