DHS Kutch Bharti 2024 – કચ્છ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

DHS Kutch Bharti 2024: ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી કચ્છ જિલ્લા હેઠળ નેશનલ હેલ્થ મિશન (NHM) દ્વારા વિવિધ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૧૭ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: GMDC Apprentice Recruitment 2024

 

DHS Kutch Bharti 2024 – Vacancy Details

District Health Society Kutch દ્વારા નીચે મુજબની ખાલી પડેલ વિવિધ જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

Name of Post No. of Vacant Post Fix Monthly Salary
Medical Officer for NP-NCD Programme 01 Rs. 75,000/-
Audiologist for NPPCD Programme 01 Rs. 19,000/-
Audiometric Assistant for NPPCD Programme 01 Rs. 15,000/-
Staff Nurse for NP-NCD Programme 01 Rs. 20,000/-
Counsellor for NP-NCD Programme 01 Rs. 18,000/-
Total Vacant Posts 05

 

આ પણ વાંચો: BMC Clerk Bharti 2024 – ભાવનગર મહાનગરપાલિકા ક્લાર્ક ભરતી

 

DHS Kutch Bharti 2024 – Education, Experience and Age Limit

 

Name of Post Qualification / Experience Age Limit
Medical Officer for NP-NCD Programme MBBS or Equivalent Degree from Institution Recognized by Medical Council of India (For 3 Year Experience) Min. 21 Years

 

Max. 67 Years

Audiologist for NPPCD Programme Bachelor in (Audiologist & Speech language pathologist) / B.S.C From RCI Recognized Institute (For 1 Year Experience) Min. 21 Years

 

Max. 40 Years

Audiometric Assistant for NPPCD Programme Diploma in Hearing, Language and Speech (DHLS) RCI Recognized Institute (For 1 Year Experience) Min. 21 Years

 

Max. 40 Years

Staff Nurse for NP-NCD Programme GNM Nursing Council of India Working in a Hospital (for 2-year Experience) Min. 21 Years

 

Max. 40 Years

Counsellor for NP-NCD Programme Bachelors Degree in Social Sciences or Degree / Diploma in Counselling / Health Education / Mass Communication (For 2 Year Experience) Min. 21 Years

 

Max. 40 Years

 

આ પણ વાંચો: VMC Apprentice Bharti 2024 – વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી

 

 

Important Dates for DHS Kutch Bharti 2024

 

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તા. ૧૦/૧૧/૨૦૨૪
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૭/૧૧/૨૦૨૪ (રાત્રીના ૧૧:૫૯)

 

Important Instruction for DHS Kutch Bharti 2024

 

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :

  1. ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જાહેરાત આવ્યા તારીખ થી દિવસ ૭ માં જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી, સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  2. સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટ સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. અપલોડ કરેલ ડોક્યુમેન્ટ ની ખરાઈ કરી લેવી.
  3. અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
  4. ડોક્ટર ઉમેદવાર માટે વયમર્યાદા ન્યુનતમ ૨૧ વર્ષ થી મહતમ ૬૭ વર્ષની રહેશે. બાકી માટે વય મર્યાદા ન્યુનતમ ૨૧ વર્ષ થી મહતમ ૪૦ વર્ષની રહેશે.
  5. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે.

 

Apply Online Application for DHS Kutch Bharti 2024

ઓનલાઈન ફોર્મ ભરવા માટે  અહિં ક્લિક કરો 
જાહેરાત વાંચવા માટે અહિં ક્લિક કરો 
નોકરીની વધુ માહિતી માટે  અહિં ક્લિક કરો

 

 

Leave a Comment