BMC Clerk Bharti 2024 – ભાવનગર મહાનગરપાલિકા ક્લાર્ક ભરતી

BMC Clerk Bharti 2024: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૧૨ પાસ ઉમેદવારોએ માટે સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં ધોરણ ૧૨ પાસ ઉમેદવારો ક્લાર્કની જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકશે.

આ પણ વાંચો: GVK Emergency Medical Technician Bharti 2024 – ૧૦૮મા પરીક્ષા વગર ભરતી

BMC Clerk Bharti 2024 – જગ્યાની માહિતી

ઇચ્છુક ઉમેદવારોએ અરજી કરતાં પહેલા નીચે મુજબની માહિતી ધ્યાનમાં રાખવાની રહેશે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
જુનીયર ક્લાર્ક ૧૧ રૂ. ૨૬,૦૦૦/-

 

આ પણ વાંચો: Local Bank Officer Recruitment 2024 – Union Bank of India

 

BMC Clerk Bharti 2024 – જુનીયર ક્લાર્ક જગ્યા માટે લાયકાત

 

શૈક્ષણિક લાયકાત:

૧. ધોરણ ૧૨ પાસ અથવા તેની સમકક્ષ

૨. કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ.

૩. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

આ પણ વાંચો: DHS Kutch Bharti 2024 – કચ્છ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

 

વય મર્યાદા: ૧૮ થી ૩૩ વર્ષ સુધી

 

વય મર્યાદામાં છુટછાટ:

અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને ૫ વર્ષ
અનામત વર્ગના મહિલા ઉમેદવારોને ૧૦ વર્ષ
અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને ૧૦ વર્ષ
અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને ૧૫ વર્ષ
નોંધ: વધુ માહિતી માટે ઓફિસીયલ નોટિફીકેશન અવશ્ય વાંચવું.

 

 

BMC Clerk Bharti 2024 – અરજી ફી

 

અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. ૨૫૦/- ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે.

 

 

BMC Clerk Bharti 2024 – મહત્ત્વની તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ૨૫/૧૦/૨૦૨૪  (૧૪:૦૦ કલાકથી)
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫/૧૧/૨૦૨૪  (૨૩:૫૯:૦૦ કલાક સુધી)

 

 

BMC Clerk Bharti 2024 – ફોર્મ ભરવા અને વધુ માહિતી
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો 
ઓફિસીયલ નોટિફીકેશન માટે અહિં ક્લિક કરો 
વધુ નોકરીની માહિતી માટે  અહિં ક્લિક કરો 

 

આ પણ વાંચો: GMDC Apprentice Recruitment 2024

 

Leave a Comment