District Health Society Bhavnagar Recruitment 2024 – NHM ભરતી

District Health Society Bhavnagar Recruitment 2024: NHM પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી-ટીબી પ્રોગ્રામ ભાવનગર ખાતે વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. લાયકાત અને ઇચ્છુક ઉમેદવારોએ ભરતી અંગે નીચે મુજબની તારીખ, લાયકાત અને શરતોને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: DHS Bhavnagar Recruitment 2024 – ભાવનગર જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

 

District Health Society Bhavnagar Recruitment 2024 – ખાલી જગ્યાઓ  

NHM પ્રોગ્રામ અંતર્ગત નીચે મુજબ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

Name of Post No. of Vacancy Pay Scale
Medical Officer (NTEP) 01 Rs. 75,000/-
Lab – Technician 01 Rs. 20,000/-

 

આ પણ વાંચો: GPHC Recruitment 2024: Gujarat State Police Housing Corporation Ltd

 

District Health Society Bhavnagar Recruitment 2024 – મહત્ત્વની તારીખ

લાયકાત અને ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૧૦/૧૦/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૨૦/૧૦/૨૦૨૪

 

આ પણ વાંચો: DHS Ahwa Dang Recruitment 2024 – ડાંગ જિલ્લામાં આવી નવી ભરતી

 

District Health Society Bhavnagar Recruitment 2024 – અરજી ફી

લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાપાત્ર થતી નથી. જેની નોંધ લેવી.

 

District Health Society Bhavnagar Recruitment 2024 – લાયકાત

અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ નીચેની લાયકાત ધરાવતા હશે તો જ ઓનલાઈન અરજી કરી શકશે. જો નીચે મુજબની લાયકાત ધરાવતા ન હોય તો ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકાશે નહિં.

Name of Post Essential Qualification/Requirements Preferential Qualification
Medical Officer (NTEP) MBBS or equivalent degree from institution recognized by Medical Council of India, must have Completed compulsory rotator internship. 1. Diploma/MD Public Health/PSM/Community Medicine/CHA/Tuberculosis & Chest diseases

2. One Year experience in NTEP

3. Basic knowledge of Computers

 

 

Lab – Technician 1. Possess the degree of B.Sc. with chemistry or microbiology as principal subject state or M.Sc. with organic chemistry or microbiology.

2. (10+2) and Diploma or Certified course in Medical Laboratory Technology or equivalent

 

 

One year experience in NTEP or Sputum smear microscopy

 

Candidates with Higher qualification (for Example Graduate) shall be preferred

 

 

 

District Health Society Bhavnagar Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ

 

૧. ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

૨. સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી નામંજુર કરવામાં આવશે.

૩.  અધુરી વિગતોવાળી અરજીઓ માન્ય રહેશે નહી.

૪. તમામ કેડ૨ની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

૫. જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી ક૨વામાં આવશે.

૬. ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ધટાડો કરી શકાશે.

૭. ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે વેઈટીંગ લીસ્ટનો ઉપયોગ કરી શકાશે.

૮. ઉકત જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો આખરી નિર્ણય ચેરમેનશ્રી, ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી,જિલ્લા પંચાયત, ભાવનગર રહેશે.

 

District Health Society Bhavnagar Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા 👇
Apply Online Application for the Posts  Click Here
More Jobs  Click Here 

 

આ પણ વાંચો: GTU Office Assistant Bharti 2024 – Gujarat Technological University

 

Leave a Comment