GVK Driver Job in Gujarat 2024 – 108 EMRI GREEN HEALTH SERVICES

GVK Driver Job in Gujarat 2024: EMRI GREEN HEALTH SERVICES દ્વારા ડ્રાઈવરની ખાલી જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ઈન્ટરવ્યૂ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: Gujarat Staff Nurse Recruitment 2024 – ગુજરાતમાં નવી સ્ટાફ નર્સની ભરતી જાહેર

 

GVK Driver Job in Gujarat 2024 – ખાલી જગ્યાની મહત્ત્વની માહિતી

જગ્યાનું નામ ડ્રાઈવર
લાયકાત ૧. ધોરણ ૧૦ પાસ

૨. ૫ વર્ષ જૂનું એચ.એમ.વી લાઈસન્સ ધરાવનાર

૩. ૫ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ

ઉંમર ૩૫ વર્ષ સુધી
ઇન્ટરવ્યૂની તારીખ અને સમય ૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ સવારે ૧૦:૦૦ વાગ્યા થી ૧૨:૦૦ વાગ્યા સુધી
ઇન્ટરવ્યૂનું સ્થળ ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડ – કઠવાડા રોડ, અમદાવાદ

 

આ પણ વાંચો: GVK Emergency Medical Technician Job 2024 in Gujarat – 108 EMRI GREEN HEALTH SERVICES

 

GVK Driver Job in Gujarat 2024 – વધુ માહિતી માટે

ટેલિફોન નંબર: ૦૭૯(૨૨૮૧૪૮૯૬)

મોબાઇલ નંબર: ૯૯૨૪૨૭૦૧૦૮

ઇ-મેઇલ: rahul_rana@emri.in

GVK Driver Job in Gujarat
_______________GVK Driver Job in Gujarat

 

આ પણ વાંચો: GPHC Recruitment 2024: Gujarat State Police Housing Corporation Ltd

 

Leave a Comment