Vadodara Municipal Corporation Recruitment 2024 – સૈનિક (ફાયરમેન) જગ્યા પર ભરતી

Vadodara Municipal Corporation Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક (ફાયરમેન) ની ખાલી પડેલ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. વડોદરા મહાનગરપાલિકા ખાતે ખાલી પડેલ કૂલ ૨૬+૨૫ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.

 

Vadodara Municipal Corporation Recruitment 2024 – ખાલી જગ્યાઓ

Name of Post Total Category Pay Scale
સૈનિક (ફાયરમેન) ૨૬+૨૫ (સંભવિત ખાલી થનાર) UR – 18, EWS – 05, SEBC-14, SC – 04, ST – 10.

નોંધ: કૂલ જગ્યાઓ પૈકી ૦૨ જગ્યા શા.ખો.ખા. (PH)

રૂ. ૨૬,૦૦૦/-

 

 

 

Vadodara Municipal Corporation Recruitment 2024 – લાયકાત અને અનુભવ

 

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ
  1. ધોરણ ૧૦ પાસ.
  2. સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
  3. બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઈએ.
  4. ગુજરાતી લખતાં, વાંચતા, બોલતાં આવડવું જોઈએ.

 

 

  • શારિરીક લાયકાત
  1. ઉંચાઈ: ૧૬૫ સે.મી. (૫’-૫”)
  2. વજન: ૫૦ કિલો ગ્રામ
  3. છાતી:

સામાન્ય –  ૮૧ સે.મી.

ફુલાવેલી – ૮૬ સે.મી.

 

 

  • Age Limit

 

  1. ૨૦ વર્ષથી ઓછી નહિં અને ૩૦ વર્ષથી વધુ નહિં.

 

 

Vadodara Municipal Corporation Recruitment 2024 – અરજી ફી

 

કેટેગરી અરજી ફી
બિન અનામત કેટેગરી રૂ. ૪૦૦/-
અનામત કેટેગરી (અનુ. જાતિ, અનુ. જનજાતિ, સા.શૈ.પ.વ અને આ.ન. વર્ગ) રૂ. ૨૦૦/-

 

 

નોંધ: અરજી ફી ઓનલાઈન જ ભરવાના રહેશે.

 

 

Vadodara Municipal Corporation Recruitment 2024 – મહત્ત્વની તારીખ

 

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૧૨/૦૯/૨૦૨૪ (૧૩:૦૦ કલાક)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૧/૧૦/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી)
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ ૦૧/૧૦/૨૦૨૪

 

 

Vadodara Municipal Corporation Recruitment 2024 – ઓનલાઈન અરજી કરવા માટે 👇

Online Apply (ઓનલાઈન ફોર્મ ભરવા માટે)  Click Here
More Jobs  Click Here 

 

 

 

Leave a Comment