Civil Hospital Nadiad Recruitment 2024

Civil Hospital Nadiad Recruitment 2024: સિવીલ હોસ્પિટલ નડીયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગની વિવિધ ખાલી જગ્યા પર NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

 

Civil Hospital Nadiad Recruitment 2024 – Vacancy Details

 

NHM અંતર્ગત DEIC ભરતીની જગ્યા

જગ્યાનું નામ ભરવાપાત્ર જગ્યાઓ પગાર ધોરણ
ઓપ્ટોમેટ્રીસ્ટ ૦૧ રૂ. ૧૬,૦૦૦/-

 

TRAUMA અંતર્ગત ભરતીની જગ્યા (NHM)

જગ્યાનું નામ ભરવાપાત્ર જગ્યાઓ પગાર ધોરણ
OT Technician 04 Rs. 12,000/-

 

 

 

Eligibility Criteria for Civil Hospital Nadiad Recruitment 2024

 

શૈક્ષણિક લાયકાત

  1. ઓપ્ટોમેટ્રીસ્ટ: ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.

 

  1. OT Technician: 12th Science / Diploma in Operation Theator (2-year experience)

 

 

વય મર્યાદા

 

Name of Post Age Limit
ઓપ્ટોમેટ્રીસ્ટ 40 Years
OT Technician 40 Years

 

 

Important Dates for Civil Hospital Nadiad Recruitment 2024

 

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૧૪/૦૮/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૨૦/૦૮/૨૦૨૪

 

 

Important Instruction for Civil Hospital Nadiad Recruitment 2024

 

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરુરી સૂચનાઓ:

(૧) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ કુરીયર કે સાદી ટપાલ પોસ્ટ દ્વારા મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.

(૨) આરોગ્યસાથી ઓનલાઈન પોર્ટલમા PRAVESH-CANDIDATE RAGISTATION મા સૌપ્રથમ રજીસ્ટ્રેશન PRAVESH->CURRENT OPANING મા જઈ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.

(૩) સુવાચ્ય ઓરીજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમા અપલોડ કરવાની રહેશે.

(૪) અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

(૫) ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકાશે નહીં.

(૬) ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ .

 

Online Apply for Civil Hospital Nadiad Recruitment 2024

Online Apply  Click Here
More Jobs  Click Here 

 

Leave a Comment