General Hospital Gondal Recruitment 2024: સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ફિક્સ વેતન પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
General Hospital Gondal Recruitment 2024 – ખાલી જગ્યાઓ
સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે નીચે મુજબની ખાલી જગ્યાઓ પડેલ હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ તા. ૦૬/૦૮/૨૦૨૪ સુધીમાં મંગાવવામાં આવેલ છે.
Name of Post | No. of Vacancy | Pay Scale |
Bio Medical Engineer | 01 | Rs. 22,500/- |
Data Entry Operator | 01 | Rs. 15,000/- |
Total Vacancy | 02 |
General Hospital Gondal Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- Bio Medical Engineer:
શૈક્ષણિક લાયકાત: બાયોમેડિકલ એન્જીનીયરીંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી.
અનુભવ: ઈજનેરીમાં લાયકાત પછીના બે + (૦૨+) વર્ષનો કાર્ય અનુભવ તેમજ પ્લાન્ટ ઓપરેશન અથવા મેડિકલ ડિવાઈસ અને ઓક્સિજન સીસ્ટમ માન્યતા / મૂલ્યાંકન ઇચ્છનીય છે.
- Data Entry Operator:
શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએશન ૧૨ પાસ કોમ્પ્યુટર વિષય સાથે સીસીસી અથવા તેના સમકક્ષ કોર્ષ.
અનુભવ: ઓપરેટરનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તથા ૧૨ પાસ સાથે કોમ્પ્યુટર વિષય. ગ્રેજ્યુએશન સીસીસી અથવા તેના સમકક્ષ કોર્ષ.
General Hospital Gondal Recruitment 2024 – મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. | ૨૩/૦૭/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. | ૦૬/૦૮/૨૦૨૪ |
General Hospital Gondal Recruitment 2024 – મહત્વની સૂચનાઓ
નોંધ:- નિમણૂક આપવા અંગેની સંપૂર્ણ સતા મુખ્ય જીલ્લા તબીબી અધિકારી અધિક્ષકશ્રી, સરકારી હોસ્પિટલ ગોંડલ રહેશે.
૧. આ જગ્યા ફક્ત ૧૧ માસના કરાર આધારીત છે.૧૧ માસનો બાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહી.
૨ ઉમેદવારોની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ,પોસ્ટ કે કુરિયર દ્વારા કોઇપણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
૩.આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH-CANDIDATE RESGISTRATION માં સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ LOGIN કરી ફોર્મ ભરવાનું રહેશે.
૪ અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
૫ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ,
૬. તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.
Apply Online Application for General Hospital Gondal Recruitment 2024
Registration | Click Here |
Apply Online | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |