Cottage Hospital Upleta Recruitment 2024

Cottage Hospital Upleta Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદી-જુદી કેડરમાં કોટેજ હોસ્પિટલ – ઉપલેટા ખાતે વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

 

Cottage Hospital Upleta Recruitment 2024 – ખાલી જગ્યાઓ

Cottage Hospital Upleta Recruitment 2024માં દર્શાવ્યા મુજબ નીચે જણાવ્યા મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

પોસ્ટનું નામ ખાલી જગ્યા પ્રોગ્રામ માસીક વેતન (પગાર ધોરણ)
બાયોમેડિકલ એન્જીનિયર ૦૧ એન.એચ.એમ. રૂ. ૨૨,૫૦૦/- (ફિક્સ)
ડેટા એન્ટ્રી ઓપરેટર ૦૧ એન.એચ.એમ. (SNCU) રૂ. ૧૫,૦૦૦/- પ્રતિ માસ
કૂલ ખાલી જગ્યાઓ ૦૨

 

 

Cottage Hospital Upleta Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા  

 

  1. બાયોમેડિકલ એન્જીનિયર:

આવશ્યક લાયકાત: બાયોમેડિકલ એન્જીનિયરીંગમાં બેચલર ઓફ એન્જીનિયરીંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી.

ન્યૂનતમ અનુભવ: ઈજનેરીમાં લાયકાત પછીના બે+ વર્ષનો કામનો અનુભવ તેમજ પ્લાન્ટ ઓપરેશન્સ અથવા મેડિકલ ડિવાઈસ અને ઓક્સીજન સિસ્ટમ્સ માન્યતા/મૂલ્યાંકન ઈચ્છનીય છે.  

ઈચ્છનીય લાયકાત:

૧. એન્જીનિયરીંગ / એમ.બી.એ. માં પોસ્ટ – ગ્રેજ્યુએશન ઈચ્છનીય છે. કોઈપણ સંસ્થાની કોમ્પ્યુટર એપ્લીકેશનના મૂળભૂત જ્ઞાનનું પ્રમાણપત્ર

૨. સપ્લાય ચેઈન મેનેજમેન્ટનું જ્ઞાન એ અગ્રતા રહેશે.

૩.રાજ્ય, જિલ્લા અને હોસ્પિટલ સ્તરે યોગ્ય અમલીકરણ સંકલનની વિષયક જાણકારી હોવી જોઈએ.

૪. સંબંધિત ડેટા અને દસ્તાવેજો શોધવા માટે એમ.એસ.વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, આઉટલૂક અને વેબ સર્ફિંગ જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પેકેજો સાથે ઉચ્ચ સ્તરની પરિચિતતા સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.

 

વય મર્યાદા: વયમર્યાદા ૩૫ વર્ષ સુધી રહેશે.

 

 

  1. ડેટા એન્ટ્રી ઓપરેટર:

આવશ્યક લાયકાત:

૧. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેને સમકક્ષ (૩ વર્ષનો કોર્ષ) કરેલ હોવો જોઈએ.

૨. લાયકાતનું ડિગ્રી પ્રમાણપત્ર હોવું ફરજીયાત છે.

૩. માન્ય સંસ્થામાથી સી.સી.સી. પાસ કરેલુ હોવુ જોઈએ.

૪. વય મર્યાદા વધુમાં વધુ ૩૫ વર્ષ રહેશે.

૫. મહત્તમ ૦૨ વર્ષનો પોસ્ટને આધારીત અનુભવ ધરાવતા હોવો જોઈએ.

૬. આરોગ્ય વિભાગમાં પોસ્ટને આધારીત અનુભવ ધરાવતાને અગ્રીમતા આપવામાં આવશે.

 

 

Cottage Hospital Upleta Recruitment 2024 – મહત્ત્વની તારીખ  

ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તા. ૧૯/૦૭/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૨૮/૦૭/૨૦૨૪

 

 

Cottage Hospital Upleta Recruitment 2024 – મહત્ત્વની સૂચનાઓ   

૧. ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અરજી સાદી/કુરિયર/એ.ડી. ટપાલ કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં તેમજ માન્ય ગણવામાં આવશે નહીં.

૨. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.

૩. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.

૪. તમામ જગ્યાઓ માટે વધુમાં વધુ વયમર્યાદા ૩૫ વર્ષ સુધીની રહેશે.

 

Apply Online for Cottage Hospital Upleta Recruitment 2024 – ઓનલાઈન અરજી કરવા માટે    

પોસ્ટનું નામ ઓનલાઈન અરજી કરવા
બાયોમેડિકલ એન્જીનિયર અહીં ક્લિક કરો
ડેટા એન્ટ્રી ઓપરેટર અહીં ક્લિક કરો

 

 

More Information

Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs
Click Here

 

 

Leave a Comment